આ તમારું ભાવિ છે. બીજા કોઈને તમારા માટે આ નક્કી ના કરવા દો. તમે પરવડે તેવા આવાસ, વધુ સારી સ્કૂલો અથવા સ્વચ્છ વાતાવરણની કાળજી રાખતા હોવ, તમારે તેના માટે વોટ આપવો જરૂરી છે! PLAN.LAVOTE.GOV પર જાઓ. #VoteForIt
રાહ ન જુઓ! ચૂંટણીના દિવસે લાઈનમાં ઊભા રહેવાથી બચો અને આજે જ તમારો વોટ આપીને તમારો અવાજ સાંભળવામાં આવે તેની ખાતરી કરો. તે સરળ છે – ટપાલ દ્વારા મત આપો અથવા - રૂબરૂ મત કેન્દ્રની મુલાકાત લો. તમારી નજીકમાં વોટ સેન્ટર અથવા બેલેટ ડ્રોપ બોક્સ શોધવા માટે PLAN.LAVOTE.GOV ની મુલાકાત લો. #VoteForIt
મતદાન કરીને આપણી કોમ્યુનિટીનું ભવિષ્ય નક્કી કરનારા લાખો L.A. કાઉન્ટી વોટરોમાં શામેલ થાઓ. રાહ ન જુઓ - આજે જ તમારો વોટ મેલ બલોટ દ્વારા પરત કરો! PLAN.LAVOTE.GOV #VoteForIt પર વોટ આપવાનો પ્લાન બનાવીને તમારો અવાજ મોટેથી અને સ્પષ્ટ સંભળાય તેની ખાતરી કરો.
શુધ્ધ હવા અને શુધ્ધ પાણી? રહેવા માટે પોસાય તેવી જગ્યા? તમારા બાળકો માટે સારી સ્કૂલો? તમે જેની કાળજી રાખો છો, તમારે તેના માટે મત આપવો પડશે. આજે જ વોટ આપીને 2024ની સામાન્ય ચૂંટણીમાં તમારા વોટ આપવાના અધિકારનો ઉપયોગ કરો! તમારો અભિપ્રાય વ્યક્ત કરવો ખૂબ જ ઝડપી અને સરળ છે. કેવી રીતે કરવાનું શીખવા PLAN.LAVOTE.GOVની મુલાકાત લો. #VoteForIt
તમારી કમ્યૂનિટિમાં ફરક લાવવા માંગો છો? તમારી પાસે પરિવર્તન લાવવાનો પાવર છે, પરંતુ તમારે તેના માટે મત આપવો પડશે! વોટ આપવા માટે રજીસ્ટર કરવું સરળ અને સહેલું છે. તમારું રજીસ્ટ્રેશન અપ ટુ ડેટ છે તેની ખાતરી કરવા PLAN.LAVOTE.GOV પર જાઓ! #VoteForIt
આ રાષ્ટ્રીય મતદાર નોંધણી દિવસ, તમારા ભવિષ્ય પર નિયંત્રણ રાખે છે અને મતદાન કરવાનો પ્લાન બનાવો. રજીસ્ટર કરવું ઝડપી અને સરળ છે! મેલ બેલેટથી વોટ મેળવવા 21મી ઓક્ટોબર પહેલા ઓનલાઈન રજીસ્ટર કરાવવા PLAN.LAVOTE.GOV
ની મુલાકાત લો. #NationalVoterRegistrationDay #VoteForIt
October 3
October 21
October 26
November 5