ટપાલથી મત આપવાનું પસંદ કરો. આ સરળ, સાનુકૂળ છે અને ટપાલમાં અથવા સરકારી મતપેટીમાં નાખવામાં ફક્ત થોડી ક્ષણો જ લે છે. તમારી નજીકની મતપેટી શોધવા plan.lavote.gov પર જાઓ મતદાન કરવું તે આટલુ સરળ ક્યારેય ન હતું! plan.lavote.gov PLAN.LAVOTE.GOV પર વધુ જાણો
જ્યારે દરેક મત અંદર પડે છે ત્યારે આપણે લોકશાહીનું રક્ષણ કરીએ છીએ. મતદાર બનો. આ પહેલા કરતાં આજે ઘણું સરળ અને ઝડપી છે. મતદાન કરવાનું આયોજન કરવા PLAN.LAVOTE.GOV ની મુલાકાત લો 🏠 તમારું ટપાલથી મત આપવાનું મતપત્ર ઘેર આરામથી ભરો ✍🏽પરત કરવાના પરબીડયામાં સહી કરો 📬આ ટપાલપેટીમાં નાખો અથવા કામે જાઓ ત્યારે અથવા બાળકને શાળાએ મૂકવા જાઓ ત્યારે અથવા તો કૂતરાને બહાર ચલાવવા લઈ જાઓ ત્યારે તમારી નજીકની સરકારી મતપેટીમાં નાખો જ્યારે તમે મતદાન કરો છો ત્યારે તમે એક સારું કાર્ય કરવાનો નિર્ણય લો છો. તમારું આયોજન આજે જ કરો ! PLAN.LAVOTE.GOV પર વધુ જાણો
જ્યાંરે તમે એક મતદાતા બનવાનું પસંદ કરો છો ત્યારે તમે તમારા પડોશમાં અને તમારા પરિવાર માટે શુ સૌથી વધારે સારું છે તે નક્કી કરો છો. તમારી સત્તાનો ઉપયોગ કરો! તેને દાનમાં મફત આપી ન દો. તમારા મતદાનનું આજે જ. ⬇️ plan.lavote.gov પર તૈયારીનું આયોજન કરો
October 6
October 10
October 24
October 28
October 29
November 8