Easily publish social posts right from this page! Follow the three-step process below.
STEP ONE
L.A. કાઉન્ટીના વોટરો, ખાતરી કરો કે 2024ની સામાન્ય ચૂંટણીમાં તમારી અવાજ સંભળાય છે – કારણ કે દરેક વોટ મહત્વપૂર્ણ છે! તમારા માટે સૌથી મહત્વના મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા આ તમારી તક છે.
આજે જ વોટ આપીને 2024ની સામાન્ય ચૂંટણીમાં તમારા વોટ આપવાના અધિકારનો ઉપયોગ કરો! તમારો અભિપ્રાય વ્યક્ત કરવો ખૂબ જ ઝડપી અને સરળ છે. કેવી રીતે કરવાનું શીખવા PLAN.LAVOTE.GOVની મુલાકાત લો. #VoteForIt
October 3
October 3
October 21
October 26
November 5
October 3
October 3
October 21
October 26
November 5